
આ કહેવત ના ઉત્તમ ઉદારહણ છે Mr & Mrs શીતલ કમલેશ અમૃતલાલ સાવલા, આ દંપતી ખુબ Innovation & Out of Box વિચારવા માટે પ્રચલીત છે. Stationery & Book Shop જેવા Common Business મા પણ કેટલા Innovation કરી જાણે છે. એમનો Success મંત્ર છે " Innovation Invites the Business " . અલગ અલગ વિચારો ને અમલ માં મુકીને
" શ્રી મહાવિર માર્ટ " ના નામ થી જામનગર માં ખુબજ પખ્યાત છે. નાના શહેરમાં પણ અલગ વિચાઓરોને અમલમાં મુકીને એમણે પોતની નિપુણતા નો પરીચય આપ્યો છે. એમના Business Ethics & Core management એમના Business નું જમા પાસુ છે એમના વિચારો અને એમની અલગ વિચાર ધારા ને જાણશો આ મુલાકાત દ્વારા.
Videography & Photography By:
KTM Photography
7977288187
8692930981
0 Comments