કેન્દ્ર સરકારના સહયોગથી સાયબર ક્રાઈમના ગુનાઓને પહોંચી વળવા રાજ્યમાં આશ્વસ્ત અને વિશ્વાસ પ્રોજેક્ટ ગત સપ્તાહે લોન્ચ કરાયા હતા.ત્યારે અઠવાડીયાની અંદર જ સાયબર ક્રાઈમ અટકાવતો નવો પ્રોજેક્ટ આશ્વસ્તને મોટી સફળતા મળી 9 જેટલા કેસોમાં 10 લાખની ઠગાઈ અટકાવી, રાજ્યમાં સાયબર ક્રાઇમથી પીડાતા લોકોને સાયબર આશ્વસ્ત ખરા અર્થમાં આશ્વસ્ત કરી રહ્યું છે

0 Comments